Posts

Showing posts with the label Instagram

નૂતન વર્ષાભિનંદન રિઝોલ્યુશન ૨૦૮૦ વિ. સં.

1. હું સૂર્યોદય પેહલા ઉઠીશ, કુદરતી સકારાત્મક વાઈબ્રેશનનો લાભ લઈશ.   2. હું રોજ ના ઓછામાં ઓછાં, 5000 સ્ટેપ્સ ચાલીશ. જ્યાં સુધી ટાર્ગેટ પૂરો ના થાય, રાતે જમીશ નહિ 3. આખું વર્ષ હું જીભ ને પૂછીને નહિ, પણ પેટ ને પૂછી ને, ખાવાના નિર્યણ લઈશ 4. હું મનને એ રીતે કેળવીશં, કે ઘર નું ખાવાનું અને બહાર નું ફાસ્ટ ફૂડ, ઓપ્શન માં હોય તો, અંતરથી ઘરનું ખાવાનું પસંદ કરીશ. 5. હું કુદરતી વસ્તુ નો ઉપયોગ વધારીશ, પેક ફૂડ, આર્ટિફિશિયલ સ્વાદને ના કહીશ. 6. ઈચ્છાઓ, વર્કલોડ, માન, લાલચ, ચિંતા, ભય ને કાબૂ કરીને, શારીરિક અને માનિસક સ્વાસ્થ્યને મજબૂત કરીશ. વિક્રમ સંવત ૨૦૮૦ના મંગલમય વર્ષ માં, આપનાં જીવનમાં ધન, ધાન્ય, સુખ, આરોગ્ય અને સમૃદ્ધિ સાથે, ઇશ્વરનાં અનંત આશીર્વાદ સદાય રહે એવી શુભેચ્છાઓ સહ.. નૂતનવર્ષાભિનંદન... Watch on Instagram

स्वास्थ्य का शॉटकट

हम लोग रोज की जीवन चर्या में किसी ना किसी निदान (causative factors of disease) का सेवन करते ही हैं और जो सामान्यत: वैद्य के द्वारा परहेज के तौर पर बंद भी कराया जाता है। क्या ऐसा कुछ हो सकता है के है, हम अपनी मर्जी से जिये और स्वस्थ भी रहे? (साप भी मरे और लाठी भी ना टूटे) अगर आपको सब खाना पीना हो और लाइफ स्टाइल में कोई बदलाव भी ना करना हो तो स्वस्थ रहने का सबसे सरल शॉर्टकट है: " व्यायाम " आयुर्वेद के हिसाब से व्यायाम से बढ़ी हुई अग्नि(Digestion and Metabolism Power) से किसी भी तरह का अपथ्य भी शरीर को नुकसान नहीं पहुंचा सकता। Walking, Running, Exercises और sports को जीवनमें उचित स्थान दीजिए। (स्वस्थ रहने के लिए) व्यायाम कीजिए या खाने-पीने और रहने में परहेज कीजिए  व्यायाम करवानु...* बधु खावानु...** मज्जानी लाइफ… ( *व्यायाम के नियम के अनुसार  **भूख और पेट को समझ कर) Watch on Instagram

Complimentary Unhealth

Un healthy Compliment “मुफ्त” का अस्वास्थ्य   सामान्यतः  हम खाने-पीने पर ध्यान देते ही हैं। और अवेरनेस के कारण अनहेल्दी खाना एवॉइड भी करते हैं   लेकिन किसी पार्टीमें ,   दावत या शादी-ब्याह में , कई बार कंप्लीमेंट्री या उपहार के रूप में , तो कभी-कभी ऑफिस में हम लोग अनहेल्थी फूड जैसे कि चाय , कॉफी , कोल्डड्रिंक , आइसक्रीम , चॉकलेट, स्वीट , फास्ट फूड आदि ले ही लेते हैं मानो जेसे मौका मिल गया हो।   चंद किस्सों में किसी खास रिलेशन की वजह से जोर जबरदस्ती खाना पड़े तो भी ठीक है,  पर बाकी के मामलों में ?   एसा तो बिल्कुल नहीं ही की एसे मौके बिना ये सब खाने-पीने की हमारी फाइनेंसियल कंडीशन नहीं है। फिर चाहे  बेकार या   नुकसान करने वाली चीज ही हो , पर मुफ्तमें मिले वो ले ही लेना है ऐसी अपनी छुपी हुई मानसिकता तो नहीं ? ( मुफ्त का फायदा, जाने नहीं देना!)   मुफ्त में जहर मिलेगा तो भी खा लेगे ?   मन की क्षुद्र इच्छाओंका डट कर इनकार करे... सरल, सतर्क, सहर्ष ही “अस्वास्थ्य” अस्वीकार करे... Watch on Instagr...

झाग अच्छे नहीं है

ये advertisement का प्रभाव समझो या अपनी मानसिकता ऐसी बन गई हैं कि ज्यादा  झाग अच्छा है, फिर वो साबुन से हो या शैंपू से। पर वास्तविकता में ये प्रकृति के विपरित है। दरसल जहा झाग हो वो खराब होने की तैयारी में है.....पानी में झाग हो तो उसका उपयोग करते है? जितने अधिक झाग उतने अधिक केमिकल....तो हम लोग सर्फ-एक्सेल से सिर क्यों नही धोते?..उससे तो बोहोत झाग आते है.. दूसरी बात कि झाग का सफाई के साथ कोई खास लेना देना भी नही है। बेसन और मुल्तानी मिट्टी से झाग बिना शरीर की अच्छे से सफाई हो सकती है इसी तरह त्रिफला काढ़ा से बालों की.. बुद्धि से काम लीजिए "झाग अच्छे नहीं है" Watch on Instagram

કબજિયાત

કબજિયાત શું છે? બીજું કંઈ નહીં,  "શરીરે" કરેલો "મળનો લોભ"... મનમાં એટલા લોભ સાથે જીવન જીવાતું હોય, કે ધીરે ધીરે શરીરને પણ લાગવા લાગે કે આપણે તો બસ "ભેગુ જ કરવાનું" છે... જ્યારે પેટ સહેલાઇ થી સાફ થવું એટલે દાન... મુક્તિ... લઘુતા... હાશ... બીજું કે લાલચ ના કારણે "ખાવા માટે જીવવાની" એવી ટેવ પડી ગઈ છે કે ત્રણેય ટાઈમ જમી જ લેવું છે! પછી ભલે પેટ ખાવાનું માંગતું જ ના હોય! કે ભૂખ લાગી જ ના હોય! બસ "ખાવાનો સમય" સચવાવવો જોઈએ.. ખાવાનું "કામ" પતવું જોઈએ.. ત્યારે કાચા, અધકચરા ને પચેલા ખોરાક ને મળની ગાડીઓનો થતો ટ્રાફીક જામ એટલે  "કબજિયાત".. Watch on Instagram

સુવાની દિશા Insta

નમસ્કાર  કઈ દિશા માં સૂવું જોઈએ ?   આયુર્વેદ અનુસાર (પુરાણ, વાસ્તુ અને અન્ય ભારતીય શસ્ત્રો અનુસાર પણ ) દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રહે એ રીતે સૂવું જોઈએ...   કારણ1  : પૃથ્વીના   મેગ્નેટિક ફિલ્ડ માં પૃથ્વી ની સપાટી પર આ કરંટ દક્ષિણ  થી ઉત્તર બાજુ હોય છે.. ઉત્તર દિશામાં સુવાથી મગજ તરફ રક્ત પ્રવાહ વધે છે જ્યારે પગ બાજુ લોહી પહોંચાડવા હ્રદય ને against gravitation જેવુ કામ કરવું પડે.. આમ હ્રદય અને મગજ આ બે મુખ્ય અંગો ને ધીમું નુકશાન થાય    બીજું કે આપણાં લોહી માં જે લોહ તત્ત્વ(iron) છે એ પણ આ ફિલ્ડ ના કારણે ઉત્તર બાજુ આકર્ષિત રહે છે અને એવું જ નુકશાન થાય છે    પૃથ્વી પોતાની ધરી ઉપર  પશ્ચિમ થી પૂર્વ    ફરી રહી છે, પૂર્વ માં માથું હોય તો સહેલાઈથી રક્ત પ્રવાહ પગ સુધી જઇ  શકે..    આમ સુવામાં માથાની  દિશા  આ પ્રમાણે રાખવી .    North           < West       <East            <  South Worst  ...

વર્ડ એન્વાયરમેન્ટ ડે

પર્યાવરણ: પરિ એટલે કે ચારે બાજુ, આવરણ એટલે સ્તર. ટૂંકમાં આપણે જીવીએ છીએ એની આજુબાજુની બધી જ વસ્તુ અને વાતાવરણ  એટલે પર્યાવરણ.  5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે આપને આટલા બદલાવ નક્કી કરીએ અને સ્વસ્થ ભવિષ્ય નું નિર્માણ કરીએ. 1. ડેડ ફૂડ, જે ખાદ્ય  પદાર્થો પેકેટ/બોટલમાં મળે છે એ બધાનો ત્યાગ કરીશ.  2. લાઈવ ફૂડ, કુદરતમાંથી મળતા સીધા ખાદ્ય પદાર્થો એટલે કે શાકભાજી ફળફળાદીનો ઉપયોગ કરીશ. રાંધીને બનાવતા ખાદ્યનો વાસી થયા પહેલા તાત્કાલિક ઉપયોગ કરીશ. 3. ઘરમાં હોય એટલી જગ્યામાં ફૂલ, છોડ અને શાકભાજી વાવીશ. (Kitchen/terrace garden) 4. આઉટિંગ માટે માનવ સર્જિત પર્યાવરણ એટલે કે મોલ, સિનેમા, બિલ્ડીંગો અને પોલ્યુશન વાળી જગ્યા નો ઓછામાં ઓછો ઉપયોગ એના બદલે કુદરતી પર્યાવરણ એટલે કે ખુલ્લુ વાતાવરણ, જમીન , નદી, વૃક્ષો, ગાર્ડન, અગાસીનો વધુમાં વધુ ઉપયોગ કરીશ. 5. મારા જીવન માં મારાથી ઉત્સર્જિત જેટલો કચરો કે pollution છે એનાંથી પર્યાવરણ ને ઓછા માં ઓછું નુકશાન કેમ થાય એ વિચારીશ અને એને લગતા ઉપાયો અપનાવીશ. 6. મારા જીવનમાં જેટલી "કુદરત" છે એનાથી  હજુ થોડી વધારીશ.  Watch o...

જમ્યા પછી ચાલનારને ચેતાવણી insta

હેલ્થ કોન્શિયસ કહેવાતો એક વર્ગ એવો છે જે જમ્યા પછી ચાલવા નીકળી પડે છે અને આને બહુ હેલ્થી આદત માને છે. અને આની પુષ્ટી માટે "આયુર્વેદ માં તો કીધું છે..." નો સહારો તો કોઈ પણ લઈ લે છે(જેને "આયુર્વેદ" ના "અ" ની પણ ખબર ન હોય). ટૂંકમાં આ બહુ ગંભીર આદત છે, આ આદત વાળાને બહુ નાની ઉંમરમાં હાડકા, સાંધા અને સ્નાયુ ના રોગો થતા હજારો દર્દીના પ્રત્યક્ષ અનુભવ મળે છે. આ ઉપરાંત આમવાત, ગઠિયો વા, ચામડીના રોગો અને પેટના રોગો થઈ શકે છે. વજન, ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટરોલ પણ વધી શકે છે. ચાલવા વાળા ને પણ આ જ પ્રશ્ન હોય છે કે હું તો આટલું ચાલુ છું,આટલી હેલ્થી લાઇફસ્ટાઇલ છે તો કેમ આવા રોગો મને થયા? તો ચાલો હકીકતમા આયુર્વેદ માં શું કીધું છે? આમાં શું ફેરફાર કરવા? મહત્તમ સ્વાસ્થ્ય લાભ કેમ લેવો એની ચર્ચા કરીએ ચાલવું એ વ્યાયામ છે અને વ્યાયામ હંમેશા ખાલી પેટે થાય. જમ્યા પછી બધા જ પ્રકારના વ્યાયામ નો ત્યાગ કરવો ખોરાક ખાવાથી પાચન તંત્ર એક્ટિવ થાય છે. ખાધેલા ખોરાકની વ્યવસ્થિત સ્થિતિ રાખવાનું, અલગ અલગ સમયે અલગ અલગ પાચક સ્ત્રાવો અને હોર્મોન નો સ્ત્રાવ કરવાનું, ખોરાક ને પાચનના વિવિધ તબક્ક...