સુવાની દિશા Insta

નમસ્કાર 
કઈ દિશા માં સૂવું જોઈએ ?
 
આયુર્વેદ અનુસાર (પુરાણ, વાસ્તુ અને અન્ય ભારતીય શસ્ત્રો અનુસાર પણ ) દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રહે એ રીતે સૂવું જોઈએ...
 
કારણ1  : પૃથ્વીના   મેગ્નેટિક ફિલ્ડ માં પૃથ્વી ની સપાટી પર આ કરંટ દક્ષિણ  થી ઉત્તર બાજુ હોય છે.. ઉત્તર દિશામાં સુવાથી મગજ તરફ રક્ત પ્રવાહ વધે છે જ્યારે પગ બાજુ લોહી પહોંચાડવા હ્રદય ને against gravitation જેવુ કામ કરવું પડે.. આમ હ્રદય અને મગજ આ બે મુખ્ય અંગો ને ધીમું નુકશાન થાય 
 
બીજું કે આપણાં લોહી માં જે લોહ તત્ત્વ(iron) છે એ પણ આ ફિલ્ડ ના કારણે ઉત્તર બાજુ આકર્ષિત રહે છે અને એવું જ નુકશાન થાય છે 
 
પૃથ્વી પોતાની ધરી ઉપર  પશ્ચિમ થી પૂર્વ    ફરી રહી છે, પૂર્વ માં માથું હોય તો સહેલાઈથી રક્ત પ્રવાહ પગ સુધી જઇ  શકે.. 
 
આમ સુવામાં માથાની  દિશા  આ પ્રમાણે રાખવી . 
 
North           < West       <East            <  South
Worst            Average      Better            Best
 
નુકશાન કે ફાયદો ધીમો છે પણ આપણે એક તૃતીયાંશ જીવન (આશરે 20 25 વર્ષ )સુવામાં કાઢી છીએ..  
It  Matters…

Comments

Popular posts from this blog

વર્લ્ડ કેન્સર ડે 2025

झाग अच्छे नहीं है