મોજ-એ-દરિયા | “મોજ v/s આનંદ” - પાર્ટ 1

 

મોજ v/s આનંદ

"મજા ્યાંથી ેવી પણ એક હેલ્થી  ્કિલ ..!"

 

ન્યૂટનનો પહેલો નિયમ કહે છે કે “જ્યાં સુધી વસ્તુ પર બાહ્ય બળ  ના લાગે ત્યાં સુધી વસ્તુ જે સ્થિતિમાં ( સ્થિર હોય તો સ્થિર અને ગતિમાન હોય તો ગતિમાન)  રહેશે...” આ વસ્તુ પરનો નિયમ માણસ, મન, વિચારસરણી અને આપણા જીવન પર પણ એટલો જ લાગુ પડે છે.. આપણે આપણું જીવન જીવીએ જ છીએ પણ આપણી વિચારધારા અને આપણાં  દૃષ્ટિકોણ થી.. પણ જીવનમાં અમુક બનાવો બને અથવા કોઈ સારું પુસ્તક મળે કે કોઈ જ્ઞાની મળે તો ચોક્કસ આ વિચારધારા અને દૃષ્ટિકોણ, ને એકંદરે જીવન બદલાય છે. ટૂંકમાં, આપણે આપણાં જીવન, આપણી  દિશા, વિચારો, કાર્ય  ને “AS A THIRD  PERSON જોવું પડે, નહીં તો વર્ષો જીવ્યા પછી છેલ્લે જ્ઞાન થાય ને “હવે જીવનમાં વર્ષો બચ્યા જ કેટલા?” અથવા  अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत” નો ભાવ જાગે.. 

આજનો આ આર્ટીકલ પણ આવો જ “એક વિચાર” છે.. બને એટલા સરળ શબ્દો માં લખેલ છે છતાં જરૂર પડે 2 વાર વાંચજો. મારો દાવો છે કે આ તમારા જીવનમાં અને અભિગમ માં ચોક્કસ બદલાવ આવશે..

 

આ આર્ટીકલ 3 ભાગ માં વિભાજિત છે.

 

પાર્ટ 1: મોજ-એ-દરિયા

 

ું ચાલ?

બસ મોજે દરિયા...

 

મજા.. મોજ, હરખ, હર્ષ, ખુશી, ગમ્મત, લહેર, આનંદ, મશ્કરી...

જા કરવી, ીવની સહજ પ્રકૃતિ ...  આપણપણ જીવનમાજીવવ્યાપારના આવશ્યક કાતો કરીએ છીએ સાથે ખુશ રહેવાનો પ્રયત્ન પણ પૂરો કરતાં જ હોઈએ છીએ. કારણ કે જીવન મજા યુક્ત પસાર કરવું એ આપણા આ જન્મારાના ‘એસેન્સિયલ ગોલ’ માનો એક છે.. એટલે સૌ કોઈ જીવિત આ જીવનલક્ષ્યાંક જાણતા-અજાણતા, સદિશ-દિશાહીન, સસ્તી-મોંઘી, સાત્વિક-રાજસિક  રીતે આની પૂર્તિ  હેતુ તત્પર તો રહે જ છે. આ તત્પરતામાં આપણે સાથે સ્પેશિયલ એકસ્ટ્રા મજા પણ કરલેતા હોઈએ. કોવાકાસ્ટ્રેસમાંથફ્રી થવા, કોવારજા આવતહોય, કોવાર પરિવાર માટ, કોવાઆદતના કારણ, કોવાકાપછી ના રીવાર્ડ પવા પણે જીવન માકોકોરીતે મોજ ેવાનું ાલુ હો..

 

તો ચાલો થોડી મોજ ની મજા માણીએ...

 

7 વર્ષનું બાળક, જેવમમ્મી પપ્પા એનઘરએકલા મૂકી બહાર ગયા, એવું બોનવિટાનો ડબ્બલઈ, કાર્ટૂન જોતા જોતા ખાવાની ભાઈ ેવી મજા...

 

2 બહેનપણીઓ સ્કુટી માંથવળાંક લીધો ામે પાણીપુરીનલારી.. એક્સ્ટ્રા તીખી પાણીપુરી ખાતી જાય હાથથી તીખાશના  ુમાડા ઉડાડતી જાય.. ેલ્લે પડિયામાં જે  પાણી રહ્યું એની પણ ખાટી તીખી અલગ  મજ...

 

ઉનાળાની મસ્ત ગરમી માઠંડો ઠંડો આઇસક્રીમ કે ગોળો.. હા, અઠવાડિયા મા 2 વાતોમોજોઈએ ..

 

લેટ નાઈટ પાર્ટી માટે.. ભાઈએ DEO ના ફુવારા ઉડાવ્યા, સુગંધી મોજ ે “પાલ્ટી” ેડી...

 

અબજોપતિ ખાનદાનમાં જન્મ, જેગુઆર ગાડી ને ફ્રેન્ડઝ-ફ્રેન્ડીઝ નું ગ્રુપ. રાત્રે શહેર સુવે પછી 160-180 ની સ્પીડે શહેરની સડકો ને જ હાઇવે બનાવી ઝડપની કેવી મજા?!! (એસ.ટી. ની ટેગલાઇન યાદ આવી ગઈ!) આમને જોઈ ને એમ જ થાય સાલું કેટલા જન્મ ના પુણ્ય ભેગા થાય ત્યારે આટલી મોજ વાળું જીવન મળે.!

આવા જ બાઇક ગેંગ ના ભૂંગળા ના ભડાકા !, આપણે ઘરમાં બેઠા હોય તોય  રૂંવાડા ઊભા થઈ જાય!

 

નવું પિકચર, ફ્રેન્ડ્સ, પોપકોર્ન, કો, લિપસ્ટિક ના પાઉટ, આઈ ફોનની સેલ્ફી, આફ્ટર મૂવી પિઝ્ઝા, fun unlimited...

 

આપણા ઉનાળાની ગરમી... કામ પરથી આવી.. જમીને.. AC 16 પર... સીમલા મનાલી જવાના પૈસા કોણ ખર્ચે, સોલર નાખ્યું જ છે!! રૂમમાં જ સીમલા મનાલી બનાવીને ઠંડો અનુભવ..

 

રાત્રે 10 વાગે સૂતા પણ ઊંઘ ના આવી એટલે

મોબાઈલ લીધો ને મિત્રોનેય ઓનલાઈન બોલાવ્યા.  પ્રાતઃકાળ સુધી મિત્રમંડળીનો  “પબ જી” સત્સંગ.. આ હા હા, મિત્રો વિનાનું જીવન નકામું ભાઈ! આવી મિત્ર સંપતિ મળી ના હોત તો આપણું જીવન કેવું હોંત? આપણે કયા હોત? ?

 

મમ્મી બેબીને બોલાવી બોલાવી ને થાકી ગયા પણ બેન સાંભળે શેના?

કાનમાં ફૂલ વોલ્યુમાં હેડ ફોનમાં મ્યુઝિકની મોજ  જો ચાલુ છે...

 

બીપી ડાયાબિટીસ યુક્ત સિનિયર સીટીજન...  બીપી ડાયાબિટીસ યુક્ત પત્ની બહાર ગઈ હોવાથી એકલા ને પછી ફ્રીજમાં પડેલી દોહિત્રીની ચોકલેટ ખાવાની કેવી મીઠી મજા...

 

કોઈ પણ પ્રકારના જીવન ટાર્ગેટ કે પૂર્વનિર્ધારિત કામ વગરની

હોસ્ટેલની હાઇલાઈફ, શિયાળાની સવાર, ચાની ચૂસકી ને સિગારેટના કસ.. આહાહા

 

અરે  પેલું કેમ ભુલાઈ ગયું?

આપણો પ્રથમ હરોળનો રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક તહેવાર, “ 31st ”.

जहाँ चार यार, जहाँ चार यार मिल जायें, वहीं रात हो गुलज़ार | जहाँ चार यार ! પહેલી જાન્યુઆરી એ સવારે માથું પકડેલા કે લીંબુ ની શોધ કરતાં સંત-સજ્જન પ્રકૃતિ ની નર માદા મહાત્માઓ, આગલી રાત્રે જીવન-મૃત્યુ/પ્રેમ-નફરત/સફળતા/સંબંધો  વેગેરેનું જે અમૃતબિંદુ તુલ્યજ્ઞાન પીરસતા હોય.. “નશા શરાબ મેં  હોતા તો નાચતી બોટલ”, “તું મારો ભાઈ છે”, “જિંદગીની આ જ વાસ્તવિકતા છે”, “તું એમ ન સમજતો કે પીને બોલું છું.”... આ હા હા... દંડવત પ્રણામ... “મોજ-એ-બ્રહ્માંડ”.!!! ના ના ધરતી પર પાછા ફરો, નહીં તો આર્ટીકલ 4 ભાગ નો થશે.!

 

મજાની આટલી જ વાત કરી છે તો સાથે આ મજાની પરાકાષ્ઠા ના વર્ણનની પણ મજા માણી લો..

 

"પાન ના ગલઊભેલો એક મોજીલો... લીગલી વા 50 માઇક્રોનના પ્લાસ્ટિક મા એક મસાલો...  જેમાં, પિતા पुगफल (સોપારી) અનમાતા ताम्रपर्णी  (તમાક) ક્રમાંક पंचस्त्रिंशदधिकतं (૩૫) માसुधा जल(ચૂનો)  જરૂર પ્રમાણघन/तन शीत/पीत (જાડો-પાતળો, ધોળો-પીળો) નાખપ્રારબ્ધ અનપુરુષાર્થ થી હથેળી માઉગાડેલી રેખાઓ અડધભુસાજા રીતે મંથન થતું હો હા હા હા, સાક્ષાત પ્રકૃતિ ુરુષનું મિલન થતું હોએવું લાગ.. नमस्कार:

અનમોજીલો મંથન થી પ્રાપ્ય અમૃત મસાલાનઅંગુષ્ઠ, તર્જની અનમધ્યમાં ની મદદથી ગાલ ના એકાંતર પાશ્વમાૂકીને દરિયેવી અમાપ મજ અનુભવે .. હા હા હા ,  અવર્ણની..

પછી   મોજીલો  ામે વાળાના કર્ણ સુધી તો પહોંચપણ ઇન્દ્રિયમજી શકએવા અસ્પષ્ટ ઉચ્ચારણ અને વચ્ચે વચ્ચે "અતિ શુભ" શબ્દો (ગાળો) સાથફેંકતો હોય... આ હા હા. પણ ના હાવભાવ થી ખબર પડાય દિલ્લીના ેતાઓને રાજકારણ શિખવાડકોહલીનબેટિંગ શિખવાડપોતાના લંગોટિયા અમેરિકાના જોબાઇડન ની વાત કરે છે..

પણ આ શું, વાતો માં જ મસાલા યુક્ત લાલાસ્ત્રાવ મુખના બાંધ તોડી  ઓષ્ટદ્વાર(હોઠ) સુધી આવી જાય છે.. ને પછી મોજીલા દ્વારા આજુ બાજુ જોઈને ટાર્ગેટ પ્લેસ નક્કી કરે છે અને  ટાર્ગેટ પ્લેસનું લોકેશન, પગ થી ટાર્ગેટ પ્લેસ નું અંતર, મુખ થી ટાર્ગેટ પ્લેસનો એંગલ, હવાની દિશા, હવાની ગતિ જોઈને પિચકારી નો વેગ, પ્રવેગ, દિશા, માત્રા નક્કી કરી મગજની 7 અને 12 નંબરની નસ(ક્રેનિયલ નર્વ: 7-ફેસિયલ નર્વ, 12- હાયપો ગ્લોસલ નર્વ) વડે જડબા, મુખ ના સ્નાયુ ને જીભ ને આદેશ આપી   ટાર્ગેટ oriented  જે પિચકારી છોડવામાં આવે છે, વાહ. . . અસંભવ ,અદભુત,અદ્વિતીય, રમણીય... पुन: नमस्कार: 

મને લાગે છે કે નાગ વંશના કોબ્રા જેવા વંશજો આમના પિચકારી ના વિડીયો youtube માં જોઈને  જ બે બે મીટર સુધી પોતાના શિકાર પર વિષ ફેકતા શીખ્યા હશે...

 

આ બધું સાક્ષાત જોઈને કવિ ના હોય તો પણ મનમાં એક જ શબ્દ આવે "મોજ- એ- દરિયા"...

 

(ભાવિ ડોકટરો દ્વારા આ મોજ ની પરાકાષ્ઠાના વર્ણન પર બનાવેલ વિડીયો જોવાનું ચુકતા નહીં..  

Video - Youtube)

 

કમિંગ સૂન

પાર્ટ-2: પરમાનંદમ

પાર્ટ-3: મોજ v/s આનંદ: ધ કનક્લૂઝન

 

આભાર

વૈદ્ય હેમલકુમાર વિ. ડોડીયા "અક્ષ"
આસિસ્ટન્સ પ્રોફેસર
સરકારી આયુર્વેદ કૉલેજ અને હોસ્પિટલ  

Comments

Popular posts from this blog

વર્લ્ડ કેન્સર ડે 2025

વર્ડ એન્વાયરમેન્ટ ડે

स्वास्थ्य का शॉटकट