Posts

Image
  “ મોજ v/s આન ંદ ” , પાર્ટ-2: “પરમાનંદમ્”   પાર્ટ 1 – " મોજ- એ- દરિયા " માં આપણે ઘણી મોજ કરી. જો એ મોજ થી વંચિત હોવ તો પેહલા એને વાંચી લો. ત્યાં સુધી આ પાર્ટ-2 સાથે જોડાણ નહીં થાય. લિન્ક: https://www.facebook.com/share/p/ 19 udPFDRRB / મોજ ની પરાકાષ્ઠાના વર્ણન પર બનાવેલ વિડીયો: https://youtu.be/xybbi 5 LkEF 8 *** મોજ ના દરિયા માં ડૂબકી લગાવ્યા બાદ આજે આપણે આનંદના તરંગો માં ભીંજાઈએ. પણ પહેલા આનંદ શું છે એ આયુર્વેદ પ્રમાણે સાયન્ટિફિકલી જોઈએ . આપણું સજીવ શરીર પંચમહાભૂત સહિત 24 તત્વનું બનેલું   છે પણ સ્થૂળ રૂપે કહીએ તો આપણે 4 તત્વો થી બનેલા છીએ : 1. શરીર (જે આપણ ને દેખાય છે એ, પાંચ મહાભૂત નું બનેલું), 2. ઇન્દ્રિય (જ્ઞાનેન્દ્રિય (કાન, આંખ, જિહવા વગેરે) અને કર્મેન્દ્રિય(હાથ, પગ વગેરે)), 3. સત્વ (મન) અને   4. આત્મા(આના વિષે તો બધા થોડું ઘણું જાણતા જ હોય છે). આ ચ ારેય તત્વો   ભેગા હોય ત્યાં સુધી જીવીએ નહીં તો ... આનંદ ને માણવા આને થોડું વધુ ઊંડાઈ થી જાણીએ * ૧. આમાં “આત્મા” મુખ્ય છે .   રાજા છે, ગ્રેટ છે, એ શાંત છ...